મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીમાં પાણી પુરવઠા અધિકારીઓની ઘોર બેદરકારી, બે દિવસથી ગ્રામજનોને પાણી માટે વલખાં

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી બે દિવસથી ડુંગર વિસ

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી બે દિવસથી ડુંગર વિસ્તારના ગામડાઓમાં પહોંચતું નથી, જેથી પાણી વગર સ્થાનિકો વલખાં મારી રહ્યા છે. ડબ્બા ગામે આવેલા 41 લાખ લીટરના પાણીના સંપમાં પાણી પહોંચ્યું નથી, કારણ કે વિજ ઉપકરણો બળી ગયા છે. તંત્રએ હજી સુધી આ ઇલેક્ટ્રિક ઉપકરણોનું સમારકામ ન કરતાં બે દિવસથી પાણી પહોંચતું નથી. ભરઉનાળે ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાને લઈ પશુઓ પણ પાણી વિના ટળવળી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો