મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GODHRA : 2014ના બહુચર્ચિત મારામારીના કેસમાં કોર્ટે 9 આરોપીઓને ફટકારી 4 વર્ષની કેદની સજા

ગોધરામાં 2014માં ટ્રાવેલ્સના ધંધાની બાબતે થયેલી મારામારીના કેસમાં ગોધરા કોર્ટે

GODHRA : 2014ના બહુચર્ચિત મારામારીના કેસમાં કોર્ટે 9 આરોપીઓને ફટકારી 4 વર્ષની કેદની સજા

ગોધરામાં 2014માં ટ્રાવેલ્સના ધંધાની બાબતે થયેલી મારામારીના કેસમાં ગોધરા કોર્ટે ગોધરા નગરપાલિકાના પ્રમુખ સુનિલ લાલવાણી સહિત 9 આરોપીઓને કેદની સજા સાથે આર્થિક દંડ પણ કર્યો છે.

વર્ષ 2014માં આ આરોપીઓએ શંકર લોજના માલિકને મારા મારી ધમકી આપી હતી. આ ગુનામાં ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ લાલવાણી, ભાજપના વ્યવસાય સેલના સંયોજક અને પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સના માલિક, ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ લાલવાણી, ભાજપના વ્યવસાય સેલના સંયોજક અને પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સના માલિક સહિત 9 લોકો સામેલ હતા, જેમના નામ આ મુજબ છે : 

(1) અનિલ દયાલદાસ લાલવાણી, રહે - ઝુલેલાલ સોસાયટી, ગોધરા

(2) અશોકકુમાર ઉફે લહેરી ફતનદાસ લાલવાણી, રહે - જૈન સમ્રાટ સોસાયટી, ભુરાવાવ, ગોધરા

(3) ભાવેશ ઉર્ફે ભલો બાબુભાઇ ફટવાણી, રહે- ઝુલેલાલ સોસાયટી, ગોધરા

(4) ચમનભાઇ મુલચંદ કલવાણી, રહે- બહારપુરા, ગોધરા

(5) સુરેશ મગનલાલ દેરાઇ, રહે- પાર્વતીનગર, ગોધરા

(6) સુનીલ જમનદાસ ખેમચંદ લાલવાણી, રહે- ઝુલેલાલ સોસાયટી, ગોધરા 

(7) મનીષ ઉફ્રે મની ખેમચંદ લાલવાણી, રહે- ઝુલેલાલ સોસાયટી, ગોધરા 

(8) જીતુભાઇ ઉર્ફે જયેન્દ્ર દયાલદાસ લાલાવાણી, રહે - ઝુલેલાલ સોસાયટી, ગોધરા 

(9) મનોજભાઇ કુંદનદાસ ગોવરાણી, રહે - ઝુલેલાલ સોસાયટી, ગોધરા

આ તમામ આરોપીઓને કોર્ટે 4 વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.10,000નો દંડ ફટકાર્યો છે. તમામ આરોપીઓને ગોધરા સબજેલ ખાતેથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો