Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : List of BJP candidates released in 8 wards of Gandhinagar Municipal Corporation

ગાંધીનગર મનપાના 8 વોર્ડમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ?

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ગાંધીનગર મનપાના 8 વોર્ડમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ?
સોર્સ : gstv

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપે આઠ વોર્ડના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં વોર્ડ નંબર-3માંથી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અંકિત બારોટને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપે કયા વોર્ડમાં કોને આપી ટિકિટ?

App Store

•  વોર્ડ નં. 1: શિલ્પાબેન કનુજી ઠાકોર, અંજનાબેન સુરેશભાઇ મહેતા, ગૌરાંગ સુરેશભાઇ પટેલ, મહેશકુમાર નટુભાઇ ચૌધરી (મેટ્રો) 

•  વોર્ડ નં. 3: મિતલબેન હાર્દિકભાઇ ખિમસુરીયા, સોનાલીબેન ઉરેનકુમાર પટેલ, અંકિત અશ્વિનભાઇ બારોટ, ઉમેશભાઇ રમેશચંદ્ર જ્હા 

•  વોર્ડ નં. 5: હેમાબેન મંથનકુમાર ભટ્ટ, ધ્વનિ ધવલ શાહ, કનૈયાલાલ ગાંડાભાઇ દેસાઇ, કિંજલકુમાર દશરથભાઇ પટેલ 

•  વોર્ડ નં. 7: કિંજલબેન દિનેશભાઇ ઠાકોર, સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, ભાવિક ગુણવંતભાઇ સુતરીયા, શૈલેષકુમાર વિઠ્ઠલભાઇ પટેલ 

•  વોર્ડ નં. 8: મનીષાબેન મીતેશકુમાર પ્રજાપતિ, અમિતાબેન કમલેશભાઇ ઉપાધ્યાય, વિષ્ણુજી ગાંડાજી ઠાકોર, મેહુલભાઇ રમણભાઇ પટેલ 

•  વોર્ડ નં. 9: શારદાબેન કાળાજી ઠાકોર, વૈદેહી બિપિન રાવલ, જયંતિભાઇ સદાભાઇ ડાભી, મહેન્દ્રભાઇ પ્રહલાદભાઇ પટેલ (દાસ) 

•  વોર્ડ નં. 10: તન્વીબેન વિશ્વેશભાઇ પટેલ, વિલાસબા રાજેન્દ્રસિંહ વાઘેલા, ધર્મેન્દ્રકુમાર વિષ્ણુકુમાર નાયી, ગૌરાંગ દશરથભાઇ પટેલ 

•  વોર્ડ નં. 11: કમુબેન માણેકજી ઠાકોર, સેજલબેન કનુભાઇ પરમાર, જશવંતલાલ અંબાલાલ પટેલ, રવિ દિનેશભાઇ પટેલ