મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કોમર્શિયલ કોમ્પલેક્સમાં લાગી આગ, લોકોમાં મચી ગઈ અફડાતફડી

સુરતમાં આગના બનાવો સતત વધતા જાય છે. ત્યારે પુણા વિસ્તારમાં આવેલા ભૈયાનગરમાં શુભ પ્લાઝામાં એક દુકાનમાં આગ લાગી ગઈ હતી.

સુરતમાં કોમર્શિયલ કોમ્પલેક્સમાં લાગી આગ, લોકોમાં મચી ગઈ અફડાતફડી

સુરતમાં આગના બનાવો સતત વધતા જાય છે. ત્યારે પુણા વિસ્તારમાં આવેલા ભૈયાનગરમાં શુભ પ્લાઝામાં એક દુકાનમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

આગ પર કાબુ મેળવાયો

તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરવિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.

આ સમાચાર શેર કરો