મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ડો. વરિયાએ કહ્યું, યોગ, કસરત કે ડાયટ વગર પણ શરીરને કોસ્મેટિક ટ્રીટમેન્ટથી સુડોળ રાખી શકાય

સુરતીઓ ખાવા પિવાના શોખીન છે. ખાવા પિવાના શોખમાં જ શરીર બેડોળ થઈ જાય તો તેને યો

સુરતમાં ડો. વરિયાએ કહ્યું, યોગ, કસરત કે ડાયટ વગર પણ શરીરને કોસ્મેટિક ટ્રીટમેન્ટથી સુડોળ રાખી શકાય

સુરતીઓ ખાવા પિવાના શોખીન છે. ખાવા પિવાના શોખમાં જ શરીર બેડોળ થઈ જાય તો તેને યોગ્ય શેપમાં લાવવા માટે વગર કસર કે ડાયટ વગર જ શરીરને ફિટ રાખી શકાય છે તેમ કહેતા કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડો. દિલીપ વરિયાએ ઉમેર્યું કે,અમેરિકન મશીનરી દ્વારા કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જેના થકી સેલિબ્રિટી પણ પોતાના શરીરને વધુ સુંદર બનાવતી હોય છે.  


કસરત, ડાયટ, યોગ અન્ય એક્ટિવિટી વગર જ શરીરને શેપમાં લાવવા માટે કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. સેલિબ્રિટી લોકો જે પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે તે હવે સુરતમાં પણ ઉભી કરવામાં આવી છે. અડાજણ ખાતેની ગ્લોરીયસ હોસ્પિટલ યુનિટ સુપર એસ્થેટિકમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે.

ડો. દિલીપ વરિયાએ કહ્યું કે, હવે એવી ટેક્નોલોજી આવી ગઈ છે કે, શરીર ડાયટ કે જીમ વગર જ ઘટી શકે. આ મશીનરી યુએસએ એપ્રુવ્ડ છે. આ ટેક્નોલોજી એકદમ સેફ છે. આ ટ્રીટમેન્ટ સેલિબ્રિટી પણ યુઝ કરે છે. દરેક વ્યક્તિ યૂઝ કરી શકે છે.

આ સમાચાર શેર કરો