VIDEO: સુરતમાં ભૂતિયા ડિમોલિશન મામલો, ભાજપના બે બિલ્ડર નેતાઓના ઈશારે મકાનો તોડી પડાયા હોવાનો આરોપ
demolition case in Surat, houses allegedly demolished of two BJP builder leaders | સુરતના નાસિર નગર ભૂતિયા ડિમોલિશન મામલે હવે તંત્ર અને બિલ્ડરો વચ્ચેની મિલીભ


સુરતના નાસિર નગર ભૂતિયા ડિમોલિશન મામલે હવે તંત્ર અને બિલ્ડરો વચ્ચેની મિલીભગતનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. આરોપ છે કે પાલિયા એલીગન્સ નામના આલીશાન પ્રોજેક્ટને રસ્તો આપવા માટે ભાજપના બે બિલ્ડર નેતાઓના ઈશારે 100થી વધુ મકાનો તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની ચર્ચા છે.




