મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રોડ બન્યાને 15 મિનિટમાં જ કાંકરી નીકળવા માંડી, વિસાવદરના મોટાકોટડા પાસે રોડના કામમાં ભ્રષ્ટાચાર!

જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટાકોટડા પાસે નવ વર્ષ બાદ લાખોના ખર્ચે રોડ બની રહ્યો છે. ત્યારે આ રોડ બન્યાન

VIDEO: રોડ બન્યાને 15 મિનિટમાં જ કાંકરી નીકળવા માંડી, વિસાવદરના મોટાકોટડા પાસે રોડના કામમાં ભ્રષ્ટાચાર!

જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટાકોટડા પાસે નવ વર્ષ બાદ લાખોના ખર્ચે રોડ બની રહ્યો છે. ત્યારે આ રોડ બન્યાને ગણતરીની મિનિટોમાં જ તેમાંથી કાંકરી નીકળવા માંડી છે જેનો વીડિયો ઉતારી સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. 

આ ડામર રોડની કામગીરીમાં ડામર જ નહીં હોવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. આક્રોષ સાથે સ્થાનિક લોકો રસ્તાને હાથથી ઉખેડીને ભ્રષ્ટાચારની પોલ ખોલતા જોવા મળી રહ્યા છે. નવ વર્ષ બાદ રસ્તાનું કામ શરૂ થયું અને તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળતા લોકોની સ્થિતિ કફોળી બની છે.

આ સમાચાર શેર કરો