Video: છોટા ઉદેપુરમાં 72 કલાકના રોકાણ બાદ હર્ષ સંઘવીએ કરી વિવિધ વિકાસ કાર્યોની જાહેરાત..રોડ રસ્તાથી લઈને પેરાગ્લાઈડિંગ સેન્ટર અને એથ્લેટિકસ ટ્રેક બનાવવાની જાહેરાત

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર વિધાનસભા વિસ્તારમાં ૭૨ કલાકના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રોડ રસ્તાથી લઈને પેરાગ્લાઈડિંગ સેન્ટર અને આંતર રાષ્ટ્રીય કક્ષાના એથ્લેટિકસ ટ્રેક બનાવવાની જાહેરાત કરી છે..ખાસ કરીને નસવાડી, કવાંટથી છોટાઉદેપુર સુધીના નવા માર્ગ માટે ૩૩૦ કરોડ અને હાફેશ્વર ખાતેના રસ્તાઓ માટે ૩૧ કરોડ રૂપિયા ફાળવાયા છે.મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રથી આવતા લોકોની સુવિધા, યુવાનોને રોજગારી અને એસટી બસ સેવા વધારવાની તેમણે ખાતરી આપી.પ્રવાસના ત્રીજા દિવસે ભેખડીયા ગામે હનુમાનજી મંદિરનું ખાતમુહૂર્ત કરી તેમણે કોમ્બો લીંબુની ખેતીનું નિરીક્ષણ પણ કર્યું. આ સાથે જતેમમે
જાહેરાત
















