Video: છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટાવાટા ગામે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રી રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ગ્રામજનો સાથે ભજન કીર્તન કરી ભગવાનની આરાધના કરી. વધુ વિગતો માટે છોટાઉદેપુરથી રફીક ડણીવાલા.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત