Video: સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના તરણેતર સીમ વિસ્તારમાં ગેરકાયદેસર સફેદમાટીના ખોદકામ પર ખાણખનિજ વિભાગે દરોડા પાડી 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત