Video: છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં હર્ષ સંઘવીની મુલાકાત

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક યુવાનો સાથે વોલીબોલની રમત રમી હતી. હર્ષ સંઘવીએ સ્થાનિક ખેલાડીઓ સાથે વોલીબોલ રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત તેમણે ખેલાડીઓની મેચ પણ નિહાળી હતી. નાયબ મુખ્યમંત્રીને પોતાની સાથે રમત રમતા જોઈ સ્થાનિક ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત
















