મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના સમયમાં ફેરફાર

આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના સમયમાં ફ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના સમયમાં ફેરફાર

આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે.20 ઓક્ટોબરે રૂપ ચતુર્દશી દિવાળીની મંગળા આરતી સવારે 5:30 કલાકે થશે. 6:30 થી 7:30 સુધી સ્નાન દર્શન બંધ રહેશે.

દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર          

૨૦ આેકટોબર                  

 મંગળા આરતી સવારે ૦૫:૩૦ વાગ્યે
સ્નાન દર્શન સવારે ૦૬:૩૦ થી ૦૭:૩૦ વાગ્યે બંધ
અન્નકુટ ઉત્સવ (નિત્ય ક્રમ મુજબ)
અનોસર દર્શન બંધ બપોરે ૦૧ વાગ્યે
ઉત્થાપન સાંજે ૦૫:૦૦ વાગ્યે 
હાટડી દર્શન રાતે ૦૮:૧૫ વાગ્યે 
શયન આરતી રાતે ૦૯:૪૫ વાગ્યે

બપોરે 1:00 વાગ્યે અનોસર દર્શન બંધ રહેશે. ઉત્થાપન સાંજે 5:00 વાગ્યે અને હાટડી દર્શન 8:15 વાગ્યે રહેશે.21 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા સવારે 11:30 વાગ્યે અને અન્નકુટ દર્શન સાંજે 5:00 થી 7:00 સુધી થશે.22 ઓક્ટોબર નૂતન વર્ષ અને 23 ઓક્ટોબર ભાઈબીજના દિવસે દર્શન નિત્યક્રમ મુજબ રહેશે.

આ સમાચાર શેર કરો