મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાપુતારા ટેબલ પોઈન્ટ પર રિવર્સ લેતા કારની બ્રેક થઈ ફેલ, વડોદરાના પરિવાનો ચમત્કારિક બચાવ

સાપુતારાના આડા અવળા રસ્તા પર છાસવારે અકસ્માત થતાં રહે છે. ત્યારે વડોદરાથી સાપુત

સાપુતારા ટેબલ પોઈન્ટ પર રિવર્સ લેતા કારની બ્રેક થઈ ફેલ, વડોદરાના પરિવાનો ચમત્કારિક બચાવ

સાપુતારાના આડા અવળા રસ્તા પર છાસવારે અકસ્માત થતાં રહે છે. ત્યારે વડોદરાથી સાપુતારા પ્રવાસ માટે આવેલ પરેશભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિના કુટુંબને અકસ્માત નાડ્યો હતો. જેમાં તેમની અર્ટિગા ગાડી નંબર GJ 06 PB 1820 માં સવાર 6 મોટા વ્યક્તિઓ સહિત 2 નાના બાળકો ગાડીમાં સવાર હતા. 

લોકોના જીવ થયા અધ્ધર

ટેબલ પોઇન્ટનો ઘાટ ચડતા અચાનક ગાડીની બ્રેક ફેઇલ થતા ગાડી રિવર્સ થઈ ટેબલ પોઇન્ટના સાઇડની સુરક્ષા દિવાલના નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જોકો સદનસિબે ગાડીમાં સવાર તમામનો બચાવ થયો છે. જો કે, અકસ્માતગ્રસ્ત કારને જોઈને સૌ કોઈના જીવ અધ્ધર થઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો