પોલીસ ભરતીમાં ગેરરીતિ કરનાર ઉમેદવારો આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક
લોકરક્ષક ભરતી: 2021માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર ઉમેદવારોને રાજ

લોકરક્ષક ભરતી: 2021માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
લોકરક્ષક ભરતી ર૦ર૧-રરની ભરતી પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ કરી પોલીસ ભરતીમાં બિનઅધિકૃત રીતે ભરતી થવાની કોશિશ કરી ગેરરીતી આચરેલ હતી તેવા કુલ-૩૭ ઉમેદવારોને રાજય સરકાર હસ્તકની ભરતીમાં તા.૨૮/૦૫/૨૦૨૪ થી આગામી ૩ (ત્રણ) વર્ષ માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે.






