Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Tensions rise as Ankleshwar-Hansot tractor rally is stopped

VIDEO : અંકલેશ્વર-હાંસોટ ટ્રેક્ટર રેલી અટકાવાતા તંગદિલી

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અંકલેશ્વર-હાંસોટ રોડ પર તુલસી સ્કવેર નજીક ખેડૂતોની ટ્રેક્ટર રેલી પોલીસ દ્વારા અટકાવવામાં આવતા તંગદિલી સર્જાઈ હતી. ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડ લાઇનના વિરોધમાં અને વિવિધ માંગણીઓને લઈને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતો ગાંધીનગર કૂચ માટે નીકળ્યા હતા.પોલીસે મંજૂરી ન હોવાનું કારણ આપી કાફલાને રોકતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કેટલાક ખેડૂતો રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન અંદાજે 10 ખેડૂત આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા બાદ બાદમાં છોડવામાં આવ્યા હતા.

App Store