VIDEO: બનાસકાંઠામાં સૂઈગામમાં ચિઠ્ઠી ઉલાળીને સરપંચની કરાઈ નિમણૂંક
બનાસકાંઠાના સૂઈગામનો ચૂંટણી ટાણે વિડીયો વાયરલ થયા પામ્યો છે. સૂઈગામ તાલુકાના સોનેથ ગામમાં વર્
બનાસકાંઠાના સૂઈગામનો ચૂંટણી ટાણે વિડીયો વાયરલ થયા પામ્યો છે. સૂઈગામ તાલુકાના સોનેથ ગામમાં વર્ષો જૂની પરંપરા હજુ પણ યથાવત રાખવામાં આવી છે. સોનેથ ગામમાં ચિટ્ઠી ઉલાળીને સરપંચ નક્કી કરવામાં આવ્યા. નસીબ અપના અપનાની જેમ ચિટ્ઠી ઉલાળી દર વખતે સરપંચ નીમવામાં આવે છે. ચિટ્ઠી ઉલાળીને સરપંચ ચૂંટ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.







