મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્વોએ તલવાર અને ઘાતક હથિયારોથી મચાવ્યો આતંક

અમદાવાદ : શહેરમાં ફરી અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. એવું લાગી રહ્યું છે ક

VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્વોએ તલવાર અને ઘાતક હથિયારોથી મચાવ્યો આતંક

અમદાવાદ : શહેરમાં ફરી અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. એવું લાગી રહ્યું છે કે આ તત્વોને કાયદાનો એક પોલીસનો ડર જ નથી.

અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામેં આવ્યો છે. શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ તલવાર અને ઘાતક હથિયારોથી આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાડુઆતી ગુંડાઓએ આતંક મચાવ્યો હતો. ઘાટલોડિયાના રવિ ઠાકોરે આતંક મચાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે મકાન માલિક સામે કેસ નોંધવામાં આવે.

આ સમાચાર શેર કરો