Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : 3 lions set up camp at main gate of Ultratech Cement Company's TPP power plant

Video: Amreliમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના TPP પાવર પ્લાન્ટના ગેટ પર સિંહ પરિવારના ધામા

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલું કોવાયા ગામ હંમેશા સિંહની હાજરીને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં અહીં એક અદ્ભુત અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. કોવાયા ખાતે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના TPP પાવર પ્લાન્ટના મુખ્ય ગેટ પર એકસાથે ત્રણ સિંહો બિરાજમાન થયેલા જોવા મળ્યા હતા.

App Store

 સિંહ પરિવારના આ ત્રણ સભ્યો સીધા કંપનીના પાવર પ્લાન્ટના ગેટ પાસે પહોંચ્યા હતા અને જાણે ગેટ પર ચોકીદારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.  સ્થાનિકો દ્વારા તેમના મોબાઈલ કેમેરામાં આ અદ્ભુત દ્રશ્યો કેદ કરવામાં આવ્યા હતા.