Video: અમદાવાદમાં જે.પી. નડ્ડાના નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- "'અબોધ બાળકને ઈતિહાસની ખબર નથી"

સોર્સ: gstv

અમદાવાદના ટાગોર હોલમાં સંવિધાન ગૌરવ દિવસે ભાજપ દ્વારા યોજાયેલા 'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'માં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ સંવિધાનને લઈ નામ લીધા વિના કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ડો. બાબા સાહેબ આંબેડકરને સંવિધાનસભામાં સદસ્ય બનવાથી કોંગ્રેસે જ રોક્યા હતા અને તેમના બેલેટ પેપરની ચોરી કરી હરાવ્યા હતા, એટલે ખરી વોટચોરી કોંગ્રેસે કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત