Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Large quantity of intoxicating cough syrup seized in Danilmada

VIDEO: દાણીલીમડામાં નશાકારક કફ સીરપનો મોટો જથ્થો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નશાકારક કફ સીરપના ગેરકાયદેસર જથ્થાનો પર્દાફાશ થયો છે. લોખંડવાળા કોમ્પ્લેક્સમાંથી પોલીસે કુલ 203 બોટલ સીલબંધ કફ સીરપનો જથ્થો કબજે કર્યો છે. તપાસ દરમિયાન કોડીન આધારિત કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા મુક્કદશ અનવરહુસેન શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ સીરપનો ઉપયોગ નશા માટે થતો હોવાનું સામે આવ્યું છે. દાણીલીમડા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

App Store