Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Fire breaks out in Money Plant building in Gota, Ahmedabad

VIDEO: અમદાવાદના ગોતામાં મની પ્લાન્ટ બિલ્ડિંગમાં આગ

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી મની પ્લાન્ટ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગ લાગતા બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સમયસર બચાવ કામગીરી હાથ ધરાતા કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે કેટલાક વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને નુકસાન અંગેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:આગFIREGOTAahmedabad