Video: અમદાવાદના આનંદનગરમાં દુષ્કર્મ કેસની ટ્રાયલમાં ગતિ, 11 સાક્ષીઓ તપાસાયા

સોર્સ: gstv

અમદાવાદના આનંદનગરમાં સિક્યુરિટી ગાર્ડ આરોપી ધર્મસિંગ રાજારામે છત પર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં તપાસ અને ન્યાયિક પ્રક્રિયા ઝડપી બની છે. કેસમાં ઝડપી ચાર્જશીટ રજૂ થયા બાદ ટ્રાયલ પણ વેગવાન બની છે. ટ્રાયલની શરૂઆતના માત્ર 7 દિવસમાં જ પીડિતાને તપાસવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં પીડિતા, ડોક્ટર અને પાડોશી સહિત કુલ 11 સાક્ષીઓની જુબાની અને તપાસ પૂર્ણ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત