VIDEO : લવ જેહાદ કેસમાં કરીમ સિપાઈ સામે તપાસ તેજ, લેપટોપમાંથી મળ્યા બનાવટી દસ્તાવેજો
સોર્સ : GSTV
લવ જેહાદ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી કરીમ સિપાઈ વિરુદ્ધ તપાસ તેજ કરી છે. આરોપી કરીમ વિરુદ્ધ વધુ કલમનો ઉમેરો થઈ શકે છે. આરોપીના લેપટોપમા સંખ્યાબંધ બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે. આરોપી આદિત્ય પટેલના નામે મહિલાઓમાં ખાસ કરીને વિધવાઓનો સંપર્ક કરતો હતો. ક્રાઈમ બ્રાંચે બનાવતી દસ્તાવેજ બનાવવાની કલમ ઉમેરવા માટે કોર્ટમાં અરજી કરી.

