મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્યાં સરકારી બાબુ બનેગા રે તું! / નકલી અધિકારી બનીને રોફ જમાવનારની હરિયાણાથી ધરપકડ

Ahmedabad News : અમદાવાદ શહેરમાં સરકારી અધિકારી હોવાનું કહી રોફ જમાવનાર નકલી સરકારી અ

ક્યાં સરકારી બાબુ બનેગા રે તું! / નકલી અધિકારી બનીને રોફ જમાવનારની હરિયાણાથી ધરપકડ

Ahmedabad News : અમદાવાદ શહેરમાં સરકારી અધિકારી હોવાનું કહી રોફ જમાવનાર નકલી સરકારી અધિકારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના કરનાલથી ધરપકડ કરી છે. 

આરોપી ભરત છાબડા પોતે સરકારી એજન્સીમાં ઉચ્ચ હોદ્દા પર અધિકારી છે તેમ કહીને રોફ જમાવતો હતો. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં તેના ઘણા સંપર્કો છે તેમ કહીને લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભરત છાબડાની કરનાલથી ધરપકડ કરી છે. 

આરોપી ભરત છાબડા વિરુદ્ધ વર્ષ 2024માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 3 ગુના તેમજ અડાલજ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોધાઈ ચૂક્યો છે. 

આ સમાચાર શેર કરો