મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: અદાણી ગેસનો બાકી છે 17 કરોડથી વધુનો ટેક્સ, વિપક્ષે લગાવ્યા તંત્ર પર ગંભીર આક્ષેપ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલવા અંગે મોટી કંપનીઓ સામે પણ ઢોલ વગાડવાની કાર્યવાહી કરવાની માંગ કરવામ

અમદાવાદ: અદાણી ગેસનો બાકી છે 17 કરોડથી વધુનો ટેક્સ, વિપક્ષે લગાવ્યા તંત્ર પર ગંભીર આક્ષેપ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલવા અંગે મોટી કંપનીઓ સામે પણ ઢોલ વગાડવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.વિપક્ષનો ગંભીર આક્ષેપ છે કે અદાણી ગેસ લિમિટેડનો 17 કરોડ 56 લાખ 19 હજાર રૂપિયાનો ટેક્સ બાકી છે.

અદાણીનો કરોડોનો બાકી છે ટેક્સ

અદાણી દ્વારા અંડરગ્રાઉન્ડ યુટીલીટીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કંપની દ્વારા તેનો ટેક્સ ભરવામાં નથી આવ્યો.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: જાહેરમાં પિસ્તોલ દેખાડીને પરિવારને ડરાવનાર વ્યાજખોરનું પોલીસે કાઢ્યું સરઘસ

મુદ્દો ઝડપથી ઉકેલાતો નથી

તંત્ર દ્વારા એવું બચાવ કરવામાં આવે છે કે કોર્ટ મેટર ચાલી રહી છે પરંતુ જો કોર્પોરેશન પાસે મોટા વકીલોની ફોજ હોય તો શા માટે આ મુદ્દો ઝડપથી ઉકેલાતો નથી તે પણ એક પ્રશ્ન છે.

આ સમાચાર શેર કરો