મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD / મેમનગર બ્રિજ પર અકસ્માત, યુવતીનું ઘટના સ્થળે મોત

AHMEDABAD NEWS: સતત ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ શહેરમાં ફરી અકસ્માતની ઘટના ઘટી છે. શહેરના મેમનગર વિસ્તારમાં

AHMEDABAD /  મેમનગર બ્રિજ પર અકસ્માત, યુવતીનું ઘટના સ્થળે મોત

AHMEDABAD NEWS: સતત ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ શહેરમાં ફરી અકસ્માતની ઘટના ઘટી છે. શહેરના મેમનગર વિસ્તારમાં હેલ્મેટ ચાર રસ્તા પરના બ્રિજ પર એક્ટિવા સવાર એક યુવતીને અકસ્માત નડતા યુવતીનું ઘટનાસ્થળે મોત થયું છે. 

યુવતીના માથાનો ભાગ બહાર આવી ગયો

આ અકસ્માતમાં યુવતીના માથા પર કોઈ ભારે વાહનનું ટાયર ફરી વળ્યું હોવાની શકયતા છે, યુવતીના માથાનો ભાગ બહાર આવી ગયો હતો. ત્યાંથી પસાર થતા સૌ કોઈ લોકોમાં આ દૃશ્ય જોઈને અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો