મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: ઉમરાળામાં ધાબા પર સિરીઝ લગાવતા પોલીસ કર્મચારી નીચે પટકાયો, ઘટનાસ્થળે જ મોત

ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હતું. પો

ભાવનગર: ઉમરાળામાં ધાબા પર સિરીઝ લગાવતા પોલીસ કર્મચારી નીચે પટકાયો, ઘટનાસ્થળે જ મોત

ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હતું. પોલીસ કર્મચારી ભાવનગરમાં  કાળીયાબીડ વિસ્તારમાં રહેતા હતા. તેઓ પોતાના ઘરની અગાસી ઉપરથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું.

રાજકોટ: 3 કરોડની છેતરપીંડી કેસના મુખ્ય આરોપી વી.પી.સ્વામીની સીઆઈડી ક્રાઈમે કરી ધરપકડ

પોલીસ કર્મચારી પોતાના ઘરે દિવાળીને લઈને સિરિઝ લગાવતા પટકાયા

પોલીસ કર્મચારી પોતાના ઘરે દિવાળીને લઈને સિરિઝ લગાવી રહ્યા હતા. જે દરમિયાન તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેઓ નીચે પટકાયા હતા. બહાદુરસિંહ ગોહિલ નામના પોલીસ કર્મચારી મોત નિપજતા પોલીસ બેડામાં અને પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો