ગાંધીનગર: રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય, સ્ટેટ કેડરના 20 અધિકારીઓને IAS તરીકે મળી બઢતી
ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ મામલે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, સ્ટેટ કેડરના 20 અધિકારીઓને IAS તરીકે બઢતી આપવામ

ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ મામલે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, સ્ટેટ કેડરના 20 અધિકારીઓને IAS તરીકે બઢતી આપવામાં આવી છે. આ અધિકારીઓની ટૂંક સમયમાં બદલી અને બઢતી કરવામાં આવશે. 2023ના પાંચ એડિશનલ કલેક્ટરને DDO તરીકે બઢતી કરવામાં આવી છે.
• એચ. જે. પ્રજાપતિ
• સી. સી. કોટક • કે. જે. રાઠોડ• એસ. જે . જોષી
• વી. એ. પટેલ
વર્ષ 2024ની પસંદગી યાદી
• પી. એ. નિનામા
• કે. પી. જોષી
• બી. એમ. પટેલ
• કવિતા રાકેશ શાહ,
• બી.ડી. દવેરા
• એ.જે. ગામિત
• એસ. કે. પટેલ
• એન. એફ. ચૌધરી
• એચ. પી. પટેલ
• જે. કે. જાદવ
• ડી. કે. બ્રાહ્મભટ્ટ
• એમ. પી. પંડ્યા
• આર. વી. વાલા
• આર. વી. વ્યાસ
• એન. ડી. પરમાર
2024ના 15 અધિકારીઓની IASમાં પસંદગી
ગુજરાતના GAS અધિકારીઓ માટે મોટા અહેવાલ સામે આવ્યા છે. રાજ્યના 20 અધિકારીઓને IASનું નોમિનેશન મળ્યું છે. 2024ના 15 અધિકારીઓની IASમાં પસંદગી કરવામાં આવી છે.








