મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Astro Businessડૉ. હેમિલ લાઠિયાજ્યોતિષાચાર્ય મંગળવાર, તા. 02-09- 2025, મૂળ

Business: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય


મંગળવાર, તા. 02-09- 2025,  મૂળ નક્ષત્ર, ધન  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. એગ્રો, માઇન, એન્જિનિયરિગ, અને પાવર સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ અને ચીલી પ્રભાવિત થવાની શક્યતા છે.

બુધવાર, તા.  03-09--2025, પૂ.ષા. નક્ષત્ર   ધન  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, ફાઇનાન્સ, એફએમસીજી  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  કપાસ, જવતલ, મગફળી અને ચણા પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 04-09-2025,  ઉ.ષા. નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, એક્સપોર્ટ અને કન્સલ્ટન્સી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમામકાઇ, સરસવ, સોયાબીન અને હળદર પ્રભાવિત થવાની શક્યતા છે.

શુક્રવાર, તા. 05-09-2025,  શ્રવણ   નક્ષત્ર, મકર  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ અને બેવરેજીસ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા કપાસ, ચણા, તલ, મગફળી અને જવ પ્રભાવિત થવાની શક્યતા છે.

સોમવાર, તા. 08-09- 2025,  પૂ.ભા. નક્ષત્ર. કુંભ  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એફએમસીજી,મેનેજમેન્ટ, પએસયુ અને ગવર્નમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, હળદર, જવ અને સોયાબીન  પ્રભાવિત થવાની ધારણા છે.

આ સમાચાર શેર કરો