મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Astro Business : શેરબજારમાં થશે ઉથલપાથલ! 20થી 26 ઓક્ટોબર ગ્રહોની ચાલ બદલશે બજારનું નસીબ: જાણો તેજી આવશે કે મંદી?

Astro Business : શેરબજારમાં થશે ઉથલપાથલ! 20થી 26 ઓક્ટોબર ગ્રહોની ચાલ બદલશે બજારનું નસીબ: જાણો તેજી આવશે કે મંદી?
આ સમાચાર સાંભળો

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

મંગળવાર, તા. ૨૦/૧૦/૨૦૨૬ શ્રવણ નક્ષત્ર ૧૧:૩૦ મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. ફૂડ, એન્ટરટેઇનમેન્ટ, એફએમસીજી, ડેરી અને કેમિકલ સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં તલ, જવ, મગફળી, સરસવ, સોયાબીન  પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, ૨૧/૧૦/૨૦૨૬ ધનિષ્ઠા નક્ષત્ર કુંભ રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ, લોખંડ, ફાર્મા અને પ્રવાહી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી એરંડા, મગ,  ધાણા, તલ અને જીરું પ્રભાવિત થવાની ધારણા છે.

ગુરુવાર, તા. 22-10-2026, શતતારા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. P.S.U., ગર્વમેન્ટ, ઇન્સ્યોરન્સ, ફાર્મા  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા ચણા, કપાસ, મગફળી, જવ, સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. ૨૩/૧૦/૨૦૨૬ રેવતી નક્ષત્ર કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.સ્ટીલ, ફૂડ, FMCG, ઓટોઝ, એન્ટરટેઇનમેન્ટના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા તલ, મગફળી, જવ, સરસવ અને કપાસ પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, ૨૬/૧૦/૨૦૨૬ અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્કિંગ, મોટર-પાર્ટ, મેટ્રો, મીડિયા, ફાર્મા  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા એરંડા, જવ, ગુવારગમ, ગુવારસીડ, કપાસ  પ્રભાવિત થવાની ધારણા છે.

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

આ સમાચાર શેર કરો