Business: શેરબજારનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે માર્કેટ, જાણો
Astro Business ડૉ. હેમિલ લાઠિયા જ્યોતિષાચાર્ય મંગળવાર, તા. 12-08- 2

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 12-08- 2025, પૂ.ભા. નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. એફએમસીજી, ફૂડ, ડેરી, એગ્રો અને ગવર્નેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં હળદર, સોયાબીન, સરસવ અને મકાઇ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 13-08-2025, ઉ.ભા. નક્ષત્ર મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.પાવર, ગેસ, મઆિન, કોમ્પ્યુટર, અને આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર અને કુદરતી ગેસ પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, ધાણા, જીરા અને પીપર પ્રભાવિત થવાની ધારણા છે
ગુરૂવાર, તા. 14-08-2025, અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.મેનેજમેન્ટ, પીએસયુ, એગ્રો અને લોજિસ્ટિક સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા તલ, જવ, ચીલી, એરંડા, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 15-08-2025, સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતીય શેરબજારોમાં રજા
સોમવાર, તા. 18-08- 2025, મૃગશીર્ષ નક્ષત્ર. વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી, એફએમસીજી, લોજિસ્ટિક સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં તલ, મગફળી, કપાસ, સોયાબીન, સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.







