Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Business news: Weekly forecast of the stock market, know how the market will be next weeks

Business news: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Business news: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો
સોર્સ : GSTV

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

મંગળવાર, તા. 28-10- 2025,  પૂ.ષા નક્ષત્ર, ધન  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી  માહોલ રહેશે. બજાર સમય 2થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂડ, ડેરી, એન્ટરટેઇનમેનટ અને ટેક્સ્ટાઇલ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં  કપાસ, ચણા, એરંડા, જવ, મગફળી  પ્રભાવિત થવાની શક્યતા છે.

બુધવાર, તા.  29-10-2025, ઉ.ષા નક્ષત્ર   મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, પીએસયુ, કમ્પ્યૂટર, આઈટી સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, એલચી, ચણા, જીરા અને મેન્થા પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 30-10-2025, ઘનિષ્ઠા  નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મનોરંજન, ફૂડ, કેમિકલ્સ અને ફાર્મા  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા તલ, હળદર, સોયાબિન, મકાઇ અને સરસવ  પ્રભાવિત થવાની શક્યતા છે.

શુક્રવાર, તા. 31-10-2025, ઘનિષ્ઠા  નક્ષત્ર, કુંભ  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્ટરટેઇનમેન્ટ, ફૂડ, કેમિકલ્સ અને ફાર્મા  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, જવ, તલ અને મગફળી  પ્રભાવિત થવાની શક્યતા છે.

સોમવાર, તા. 03-11- 2025, ઉ.ભા  નક્ષત્ર. મીન  રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ઈન્ફ્રા, લોજિસ્ટિક, એન્જિનિયરિંગ અને માઇન  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.


ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય