Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Rainfall in Gujarat: Heavy rains hit 25 talukas of South Saurashtra, Navsari received the highest rainfall of 2 inches

Rainfall in Gujarat: દક્ષિણ-સૌરાષ્ટ્રના 25 તાલુકામાં માવઠાનો માર, નવસારીમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ વરસ્યો

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rainfall in Gujarat: દક્ષિણ-સૌરાષ્ટ્રના 25 તાલુકામાં માવઠાનો માર, નવસારીમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ વરસ્યો
સોર્સ : GSTV

Rainfall in Gujarat:  હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શનિવારે (25 ઓક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં નવસારીમાં 2 કલાકમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો છે. 

App Store

નવસારીમાં 2 કલાકમાં 2 ઈંચ
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે શનિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે. 

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ 1 - image

7 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ
જ્યારે વલસાડના ઉમરગામમાં 1.65 ઇંચ, ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 1.42 ઇંચ, નવસારીના જલાલપુર અને ખેરગામ, ડાંગના આહવા, વલસાડના કપરાડા તાલુકામાં 1-1 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે.

જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ 2 - image