Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Business Astro: Weekly forecast of the stock market, know how the market will be next week

Business Astro: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Business Astro: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો
સોર્સ : gstv

Astro Business

App Store

ડૉ. હેમિલ લાઠિયા

જ્યોતિષાચાર્ય

મંગળવાર, તા. 22-07- 2025,  મૃગશિર્ષ નક્ષત્ર, મિથુન  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  સાધારણ વધઘટ તરફી  માહોલ રહેશે. બજાર સમય 2થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ઇન્ફ્રા, એગ્રો, એન્જિનિયરિંગ, વેહિકલ્સ,  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં  ચિલી, રાયડો, મગફળી, સોયાબીન પ્રભાવિત થવાની શક્યતા છે. 

બુધવાર, તા.  23-07-2025,  આદ્રા નક્ષત્ર   મિથુન  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  મંદી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે.પાવર, ગેસ, આઇટી, કમ્પ્યૂટર અને  ફર્ટિલાઇઝર  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ, જવ, મેન્થા, ધાણા અને જીરા પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 24-07-2025, પુનર્વસુ  નક્ષત્ર, મિથુન  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, ફૂડ, ડેરી, એફએમસીજી અને ફાયનાન્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મકાઇ, હળદર, સોયાબીન અને સરસવ પ્રભાવિત  થવાની શક્યતા છે.

 શુક્રવાર, તા. 25-07-2025,  પૂષ્ય  નક્ષત્ર, કર્ક   રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, ફૂડ, એન્ટરટેઇનમેન્ટ, અને હોટેલ સેક્ટર પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  કપાસ, ચણા, તલ ખોળ, મગફળી  પ્રભાવિત થવાની શક્યતા છે.

 સોમવાર, તા. 28-07- 2025,  પૂ.ફા  નક્ષત્ર. સિંહ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી,એફએમસીજી અને શિપિંગ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમાં જવ, તલ, મગફળી,સોયાબીન અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.