Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astro Business: What will be the economic flow in the stock market, metals and agri commodities next week

Astro Business: આગામી સપ્તાહે શેરબજાર, મેટલ્સ અને એગ્રી કોમોડિટીમાં કેવો રહેશે આર્થિક પ્રવાહ? જાણો બજારની સાપ્તાહિક હલચલ

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business: આગામી સપ્તાહે શેરબજાર, મેટલ્સ અને એગ્રી કોમોડિટીમાં કેવો રહેશે આર્થિક પ્રવાહ? જાણો બજારની સાપ્તાહિક હલચલ
સોર્સ : GSTV

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

સોમવાર, તા. 15-06- 2026,  મૃગશિર્ષ નક્ષત્ર. મિથુન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, એફએમસીજી, વેહિકલ્સ અને શિપિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમા એરંડા, ચીલી,ગુવારગમ, ગુવારસીડ અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે

મંગળવાર, તા.  16-06-2026,  આદ્રા નક્ષત્ર,  મિથુન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. પાવર, ગેસ, એન્જિનિયરિંગ, ફાર્મા અને લોજિસ્ટિક સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, સરસવ, જવ, પીપર, એરંડા પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 17-06-2026   પુનર્વસુ નક્ષત્ર , કર્ક રાશિ

 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, એનર્જી અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ અને ગેસ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, એલચી, ધાણા અને જીરા પ્રભાવિત થવાની ધારણા છે.

 ગુરુવાર, તા. 18 -06-2026, પૂષ્ય નક્ષત્ર, કર્ક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી, ગવર્નમેન્ટ, ફૂડ, એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મકાઇ, સરસવ, સોયાબીન, હળદર પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 19-06-2026, અશ્વિની નક્ષત્ર, કર્ક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, શિપિંગ, હોટેલ, ફિલ્મ અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં તલ, જવ, મગફળી, કપાસ અને ચણા પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 22-06-2026,  ઉ.ફા નક્ષત્ર. કન્યા રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, એક્સપોર્ટ અને ઇન્ફ્રા. સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, ધાણા અને જીરા પ્રભાવિત થવાની ધારણા છે.