Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astro Business: Metal or Agri? Which commodity has a gold-like opportunity this week? Know this week's market forecast

Astro Business: મેટલ કે એગ્રી? આ સપ્તાહે કઈ કોમોડિટીમાં છે સોના જેવી તક? જાણો આ સપ્તાહની બજાર આગાહી

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business: મેટલ કે એગ્રી? આ સપ્તાહે કઈ કોમોડિટીમાં છે સોના જેવી તક? જાણો આ સપ્તાહની બજાર આગાહી
સોર્સ : GSTV

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

મંગળવાર, તા.  31-03-2026,  પૂ.ફા નક્ષત્ર,  સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. ફાર્મા, ફૂડ, એફએમસીજી, એન્ટરટેઇનમેન્ટ અને એગ્રો સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, તલ, મગફળી, સોયાબીન, સરસવ, એરંડા પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 01-04-2026  ઉ.ફા નક્ષત્ર, કન્યા રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.બેન્ક, ફાયનાન્સ, પાવર, લોજિસ્ટિક અને ગેસ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ, મેન્થા. ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
 
ગુરુવાર, તા. 02-04-2026, હસ્ત નક્ષત્ર, કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  મેને્જમેન્ટ, ફુડ, કન્સલ્ટન્સી અને એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  હળદર, મકાઇ, સરસવ, સોયાબીન અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 03-04-2026, ચિત્રા  નક્ષત્ર, તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફિલ્મ, એન્ટરટેઇનમેન્ટ, હોટેલ, કેમિકલ્સ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ, જવ, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 06-04- 2026,  અનુરાઘા નક્ષત્ર. વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ઇન્ફ્રા., માઇન, એગ્રો, વેહિકલ્સ અને એન્જિનિયરિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમાં એરંડા, જવ, ગુવાર ગમ, ગુવાર સીડ અને પીપર પ્રભાવિત થવાની ધારણા છે.


Disclaimer: શેરબજારમાં "રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લો." અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું