મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અસલાલીમાં જમવાનું બનાવવા મુદ્દે યુવકની ઘાતકી હત્યા, આરોપીની ધરપકડ

અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. અસલાલીની હદમાં આવતા મિરોલી ગામની સીમમાં અમુજી ઠા

અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. અસલાલીની હદમાં આવતા મિરોલી ગામની સીમમાં અમુજી ઠાકોર નામનાં 38 વર્ષીય યુવકની ઘાતકી હત્યા થઈ છે. વિનાજી ઠાકોર નામનાં યુવકે હત્યાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જમવાનું બનાવવા બાબતે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. આરોપીએ લોખંડનો સળિયો માથામાં માર મારતા મોત યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અસલાલી પોલીસે આરોપી વિનાજી ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો