મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભરૂચની નાઈટ્રેક્સ કંપનીમાં પડતરના પ્રશ્નો મુદ્દે શ્રમિકોનું પ્રદર્શન, ચૈતર વસાવા પણ આખી રાત ધરણા પર બેઠા

ભરૂચમાં ઝઘડિયા જીઆઇડીસીની નાઈટ્રેક્સ કંપનીમાં શ્રમિકો પોતાના પડતરના પ્રશ્નો મુદ્દે ધરણા પર બેઠા હતા. આ

તસવીર: GSTV

ભરૂચમાં ઝઘડિયા જીઆઇડીસીની નાઈટ્રેક્સ કંપનીમાં શ્રમિકો પોતાના પડતરના પ્રશ્નો મુદ્દે ધરણા પર બેઠા હતા. આ મુદ્દે ચૈતર વસાવાએ કહ્યું કે કંપનીના કામદારો સાથે હું પણ આખી રાતથી ધરણા પર બેઠો છું. જ્યાં સુધી કામદારોની માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મજબૂતીથી કામદારોના હક્ક માટે અવાજ ઉઠાવાશે. ઝઘડિયા GIDCની નાઈટ્રેક્સ કંપનીના વર્કરોની પડતર માંગોને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા કામદારો સાથે ધરણા પર જોડાયા હતા. 

આ સમાચાર શેર કરો