મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તે અહિંયા કેમ વાહન પાર્ક કર્યું, પાડોશીએ ઉશ્કેરાટમાં વાહનમાં આગ ચાંપી દીધી

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજીક ત્તત્વોનો આતંકનો મામલો સામે આવ્યો છે.શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા સુન્દરમનગરમાં ભ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજીક ત્તત્વોનો આતંકનો મામલો સામે આવ્યો છે.શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા સુન્દરમનગરમાં ભાડુઆતને પાડોશીના ઘર પાસે વાહનપાર્ક કરવાથી ઇન્કાર કરતા મકાનમાલિકે પાડોશીના વાહનમાં આગ ચાંપી દીધી.પાડોશીના મકાનની બહાર પાર્ક કરેલા બે વાહનોમાં આગ ચાંપી દીધી.આ સમગ્ર બનાવ મુદ્દે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો