મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: શનિદેવનું પ્રાગટ્ય સ્થળ ગણાતા દ્વારકાના હાથલા ગામમાં આવેલા શનિદેવના દર્શન કરો

આજે એટલે કે 6 જૂને દેશભરમાં શનિ જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર

આજે એટલે કે 6 જૂને દેશભરમાં શનિ જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શનિદેવ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે અવતર્યા હતા. શનિદેવને પ્રસન્ન કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અવસર પર શનિદેવનું પ્રાગટ્ય સ્થળ ગણાતા દ્વારકાના હાથલા ગામમાં આવેલા શનિ મંદિરના દર્શન કરો.

આ સમાચાર શેર કરો