VIDEO: રસ્તો ધોવાઈ જતા ડેસરમાં અંતિમક્રિયા માટે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અંદ્રેખીયા ગામે વરસાદના કારણે સ્મશાન જવાનો રસ્તો ધોવાઈ ગયો છે. મૃતકની અંત
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અંદ્રેખીયા ગામે વરસાદના કારણે સ્મશાન જવાનો રસ્તો ધોવાઈ ગયો છે. મૃતકની અંતિમક્રિયા કરવા માટે સ્મશાન સુધી જવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આજે ગામમાં વૃદ્ધ મહીલાનું મૃત્યુ થયું હતું. ત્યારે ગ્રામજનો ઉબડખાબડ માર્ગે મહામુસીબતે રસ્તો પસાર કરી ગામમાં નદી કિનારા આવેલા સ્મશાને પહોંચ્યા હતા.




