VIDEO/ભુજ: પાલારા જેલના બાથરૂમમાંથી મોબાઈલ મળ્યો, સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા!
કચ્છના ભુજની પાલારા ખાસ જેલમાં મોબાઈલ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવા
કચ્છના ભુજની પાલારા ખાસ જેલમાં મોબાઈલ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. અમદાવાદ સ્પેશિયલ ઝડતી સ્ક્વોડના જેલરની ટીમ દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સર્કલ-2 ના બેરેક નંબર-10 ના બાથરૂમમાંથી ચાલુ હાલતમાં સિમ કાર્ડ અને મોબાઈલ જપ્ત કરાયો છે. આ મામલે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે...



