મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Kutchમાં આકરી ગરમીનો પ્રકોપ; ભુજમાં પારો 43 ડિગ્રીએ પહોંચતા હાહાકાર, ઘરમાં રહેવા લોકો મજબૂર

સમગ્ર રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લો જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો હો

સમગ્ર રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લો જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભુજ શહેરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સવારે 10 વાગ્યાથી જ આકરા તાપની શરૂઆત થઈ જાય છે, જેના કારણે બપોરે શહેરના મુખ્ય રસ્તાઓ સુમસામ જોવા મળે છે. લોકો ગરમીથી બચવા બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.  

આ સમાચાર શેર કરો