VIDEO: Kutch / જો કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો નવરાત્રીમાં અવરોધ ઊભા કરશે; ચૂંટણી પ્રચાર દરમિયાન હર્ષ સંઘવીના આકરા પ્રહાર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે રાજ્યભરમાં ફરી રહ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે રાજ્યભરમાં ફરી રહ્યા છે. ભુજમાં રોડ શો બાદ તેમણે કહ્યું કે લુખ્ખા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરીને બુલડોઝર ચલાવ્યા છે. આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે અને જરૂર પડશે તો ગાંધીનગરથી કાર્યવાહી કરવા આવશે. કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જો કોઈ કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો તે નવરાત્રી જેવા તહેવારોમાં અવરોધ ઊભા કરશે અને લોકોને મુશ્કેલીમાં મૂકાશે.


