VIDEO: રાજકોટમાં યુવાને બાઈક સાથે કર્યો જોખમી સ્ટંટ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજકોટમાં વધુ એક જોખમી સ્ટંટનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં યુવાનો રેલી દરમિયાન બાઈક દ્વારા સ્ટં
રાજકોટમાં વધુ એક જોખમી સ્ટંટનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં યુવાનો રેલી દરમિયાન બાઈક દ્વારા સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જોખમી સ્ટંટ સાથે યુવાનો સીન સપાટો કરતા નજરે પડ્યા હતા.જોકે આ વાયરલ વીડિયો પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે




