VIDEO: અમરેલીમાં સ્પા મસાજનો મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો
અમરેલીમાં સ્પા મસાજનો મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો, સ્પા મસાજના બોર્ડ
અમરેલીમાં સ્પા મસાજનો મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો, સ્પા મસાજના બોર્ડ પોસ્ટરો સળગાવ્યા અને સુત્રોચાર સાથે મહિલાઓ ખુલીને વિરોધ નોંધાવ્યો હતો.સ્પા રેસિડન્ટ વિસ્તારમા હોવાના કારણે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. સમગ્ર મામલો SP સંજય ખરાટ સુધી પહોંચતા સ્પા બંધ કરાવવા સૂચના આપવામાં આવી હતી.




