મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરારી બાપુ શા માટે થયા ગુસ્સે?

પ્રાયગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના રિપોર્ટ ઉપર મોરારી બાપુ રોષે ભરાયા હતા.જેને લઈને તેમને કહ્યુ કે હાલ પ્રાયગરાજ મહાસં

પ્રાયગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના રિપોર્ટ ઉપર મોરારી બાપુ રોષે ભરાયા હતા.જેને લઈને તેમને કહ્યુ કે હાલ પ્રાયગરાજ મહાસંગમમાં ગંગા સ્નાન ચાલી રહ્યું છે એની વચ્ચે ગંગા નદીના પાણીનો રિપોર્ટ આપવાની જરૂર નથી. મહાકુંભના સવા મહિને રિપોર્ટ આપવાની જરૂર નહોતી આ સમયમાં ગણા લોકોએ ગંગા સ્નાન કર્યુ છે.

આ સમાચાર શેર કરો