મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો, ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા

ગુજરાતના મહેસાણામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં

ગુજરાતના મહેસાણામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.ઉપરવાસમાંથી ડેમમાં 14 હજાર 461 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેની સામે 5 હજાર 295 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.ધરોઈ ડેમ 84 ટકા સુધી પાણીથી  ભરાઈ ગયું છે અને જળસપાટી 617 ફૂટે પહોંચી છે. પાણીનું સ્તર નિયંત્રિત રાખવાનો પ્રયાસ કરાયો છે.

આ સમાચાર શેર કરો