મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ સરધાર સ્વામિનારાયણ મંદિર નજીક મારામારીનો વિડિયો વાયરલ, નોંધાઈ પોલીસ ફરિયાદ

રાજકોટમાં સરધાર સ્વામિનારાયણ મંદિર નજીકનો મારામારીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જ્યાં

રાજકોટમાં સરધાર સ્વામિનારાયણ મંદિર નજીકનો મારામારીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જ્યાં સ્વામી અને તેના સેવકો અને બૌધ વિહારના સંચાલકો વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોઁધવામાં આવી છે.

મજૂરને બે શખ્સોએ માર્યો ઢોર માર

આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે મહિપત આહીરે બીપીન મકવાણા અને નરેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. આરોપીઓએ મહિપત આહીરના JCBની બારીના કાચ તોડી 60000 નું નુકસાન કર્યું હતું . લોખંડની પાઈપો વડે બન્ને શખ્સોએ શખ્સને ઢોર માર માર્યો હતો.

આ સમાચાર શેર કરો