મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામ આપના પ્રમુખે ભાજપમાં જોડાયા બાદ નિવેદન બદલ્યું, જાણો શું છે કારણ

વલસાડમાં ચૂંટણીના માહોલ વચ્ચે ઉમરગામ 'આપ'ના પ્રમુખ મનીષ હળપતિએ કેસરિયો

વલસાડમાં ચૂંટણીના માહોલ વચ્ચે ઉમરગામ 'આપ'ના પ્રમુખ મનીષ હળપતિએ કેસરિયો ધારણ કર્યા છે. પક્ષ પલટા બાદ તેમણે દાવો કર્યો કે, ભાજપના નેતાઓએ કંપનીઓને કામદારો સાથે અન્યાય ન કરવાની ચેતવણી આપી છે, તેથી તેઓ ભાજપમાં જોડાયા છે. જોકે, આ નિવેદનથી અનેક સવાલો ઉભા થયા છે. અત્યાર સુધી ભાજપના શાસનમાં કામદારોનું શોષણ થતું હતું? શું નેતાના જોડાવા માત્રથી કંપનીઓ સુધરી જશે?  

આ સમાચાર શેર કરો